દેશ-વિદેશ
News of Thursday, 16th May 2019

યમનમાં સાઉદી હવાઈ હુમલામાં એક પરિવારના 6 સભ્યોના મોત

નવી દિલ્હી: યમનની રાજદાની સનામાં ગુરુવારના રોજ એક સાઉદી નીતિ ગઠબંધનના હવાઈ હુમલામાં એક જ પરિવારના ઓછામાં ઓછા 6 સભ્યો મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે પ્રત્યક્ષદર્શી દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હવાઈ હુમલાની ઝપેટમાં આવતા એક પરિવારમાંથી પિતા માતા અને તેમના ચાર બાળકોના મૃત્યુ થયા છે આ હુમલો સનાના પડોશી રબાતમાં કરવામાં આવ્યો હતો હુમલામાં કારણે અજઉંબાજુના મકાન પણ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયા છે.

(6:28 pm IST)