દેશ-વિદેશ
News of Thursday, 16th May 2019

14માળની બિલ્ડિંગમાં વસ્યું છે આખું શહેર

નવી દિલ્હી: શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે એક બીલ્ડીગની અંદર આખું શહેર વસ્તુ હોય આ સાંભળવામાં કદાચ સહુ કોઈને અચરજ ભર્યું લાગે પરંતુ હકીકત છે અમેરિકાના ઉતરી રાજ્ય અલાસ્કામાં એક એવી 14 માળની બિલ્ડીંગ આવેલી છે જેની અંદર આખું શહેર છે આ બિલ્ડીંગ બેગીચ ટાવરના નામથી જાણીતી છે અને તે દુનિયા આખીમાં ચર્ચામાં આવી ગઈ છે આ બિલ્ડિંગમાં અંદાજે 200 પરિવાર રહે છે અને આ ટાવરની અંદર બધી જરૂરિયાતની વસ્તુ મળી રહે છે લોકોને આ બિલ્ડિંગની બહાર જવાની નોબત જ નથી આવતી.

(6:23 pm IST)