દેશ-વિદેશ
News of Wednesday, 15th May 2019

કેંસરના દર્દીઓ માટે બનાવવામાં આવ્યો સ્માર્ટ બેડ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં લ્યુમેકિયામાં કેંસરની બીમારીથી પીડિત એક યુવકે દર્દીઓ માટે એક સ્માર્ટ બેડ તૈયાર કર્યો છે જેના વિષે તેમનું કહેવું છે કે તે દર્દીઓને નીચે પડવામાં અને બેડ પર રહેવાથી ત્વચા વિકારને થતા અટકાવવામાં મદદ કરશે લ્યુકેમિયાથી ગ્રસ્ત તેમજ ન્યુ સાઉથવેલ્સ વિશ્વવિદ્યાલયના મેડિકલ વિદ્યાર્થીઓએ  મળીને આ બેડને બનાવ્યો છે જેથી કરીને દર્દીઓને ખુબજ રાહત મળી શકે.

(6:33 pm IST)