દેશ-વિદેશ
News of Wednesday, 15th May 2019

મલેશિયાની 16 વર્ષીય કિશોરીએ ભેદી સંજોગોમાં આત્મહત્યા કરી

નવી દિલ્હી: ફોટો અને વિડીયો શેરિંગ સોશિયલ મીડિયા સાઈટ ઇન્સટ્રાગ્રામ પર પોલ કર્યા બાદ મલેશિયાની એક 16 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરી લીધી છે આ પોલમાં એમણે ફોલોવર્સને પૂછ્યું હતું કે તે પોતાનો જીવ આપી દે કે નહીં જયારે 69 લોકોએ જવાબમાં હા કહેતા તેને પોતાનો જીવ આપી દીધો છે.   પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ યુવતીએ લખ્યું હતું કે હું જીવતી રહું કે મૃત્યુ લઇ લવ તો લોકોએ હા કહેતા આ યુવતીએ પોતાનો જીવ ગુમાવી દીધો હોવાની માહિતી મળી રહી છે.

(6:31 pm IST)