દેશ-વિદેશ
News of Wednesday, 15th May 2019

પવિત્ર રમઝાન માસના અવસર પર ઇંડોનેશિયામાં આકાશમાં ફાઈટર જેટ્સ ઉડાન ભરી રહ્યા છે: કારણ છે દિલચસ્પ

નવી દિલ્હી: મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાનના અવસર પર ઇંડોનેશિયામાં આકાશમાં ફાઈટર પ્લેન જેટ્સ ઉડાન ભરી રહ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ કોઈ યુદ્ધની નિશાની નથી પરંતુ  લોકોની મદદ માટે એક કાર્ય કરવામાં આવી રહ્યું છે  જેમાં રમઝાનમાં મુસ્લિમ લોકો સૂર્ય ઉગ્યા પહેલા સેહરી કરી છે અને સવારે નમાઝ પઢે છે અને એમને લોકોને જાગવામાં લેટ ન થાય એટલા માટે આ ફાઈટર જેટ્સ સવારના ઉડાન ભરે છે જેથી તેના અવાજથી લોકો જાગી જાય.

(6:30 pm IST)