દેશ-વિદેશ
News of Wednesday, 16th May 2018

સીરિયામાં ક્લોરિનનો રાસાયણિક હથિયારની રીતે ઉપયોગ કરવામાં આવે છે

નવી દિલ્હી: સીરિયામાં ક્લોરીન ગેસને રાસાયણિક હથિયારના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો.વૈશ્વિક શસ્ત્ર નજર હેઠળ ફોર્મ OPCW એટલે કે રાસાયણિક શસ્ત્ર નિષેધ સંગઠને બુધવારના રોજ આ વાતની જાણકારી કરી છે.કહેવાય રહ્યું છે કે સીરિયાના શહેર સારકબમાં ક્લોરિનનો ઉપયોગ વધુ થઇ રહ્યો છે જેના કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી છે.સંગઠન દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 4 ફ્રેબ્રુઆરીનાં સીરિયાના શહેર સારકબ નજીક અલ તલીલથી મશીનોની મદદથી ક્લોરીન ગેસને છોડવામાં આવી હતી.

(6:39 pm IST)