દેશ-વિદેશ
News of Friday, 16th April 2021

તાઈવાનમાં આ કારણોસર એક શખ્સે મહિલા સાથે કર્યા ચાર વાર લગ્ન

નવી દિલ્હી: તાઇવાનમાં એક વ્યકિતએ એક મહિલા સાથે વાર લગ્ન કર્યા હોવાની અજબ ઘટના બની છે. કામ કોઇ નારાજગીના કારણે નહી પરંતુ વધારાની પડેલી પેડ લીવનો ઉપયોગ કરવા પગલું ભર્યુ હતું. ચાર વાર લગ્ન કરનાર વ્યકિત તાઇપેની એક બેંકમાં કલાર્ક છે. જયારે તેણે પ્રથમ વાર લગ્ન કરવાની રજા માંગી ત્યારે બેંકે દિવસની રજા આપી હતી. આથી ગત વર્ષ એપ્રિલના રોજ લગ્ન કરવા માટે રજાનો ઉપયોગ કર્યો હતો. પત્નીને થોડાક દિવસમાં છુટા છેડા આપીને બીજા લગ્ન કરવા માટે બેંકવાળા પાસે રજા માંગી હતી

             કારણ કે તે ગમે તેટલી વાર લગ્ન કરી શકે તે માટે રજા માંગવા માટે કાનૂની રીતે હકદાર હતો. એવી રીતે એને એક પત્ની સાથે વાર લગ્ન કરવા માટે કુલ ૩૨ રજાઓનો ઉપયોગ કર્યો હતોબેંકવાળાના ધ્યાનમાં આવ્યું કે પોતાના કર્મચારીએ રજાનો રીતે દુરોપયોગ કર્યો છે. આથી તેની બાકીની રજાઓ કેન્સલ કરીને માત્ર રજાઓ મંજુર કરી હતી. કર્મચારી પણ ગાજયો જાય તેવ હતો.તેણે એક કન્યા સથે ચાર વાર લગ્ન કરીને ત્રણ વાર છુટા છેડા આપવાની યોજનાને વળગી રહયો હતો. છેવટે મામલો તાઇપે લેબર બ્યૂરોમાં પહોંચ્યો જેમાં બેંક પર લેબર લીવ રુલ્સનું પાલન નહી કરીને કાયદો તોડવાનો આરોપ મુક્યો હતો.

(6:43 pm IST)