દેશ-વિદેશ
News of Tuesday, 16th April 2019

રાહત પેકેજને લઇ આઇએમએફ સાથેના સમજોતાને આપવામાં આવ્યુ અંતિમ રૂપઃ

 

                                ફોટો :  ૧૭ ( રાહત પેકેજ  )

 

        પાકિસ્તાની નાણામંત્રી અસદ ઉમરના જણાવ્યા પ્રમાણે  રાહત પેકેજને લઇ આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (આઇએમએફ) ની સાથે સમજોતાને અંતિમ રૂપ આપવામા આવ્યુ અને બધા મસલા સુલજાવી લેવામાં આવ્યા છે. એમણે કહ્યું આઇએમએફ સ્ટાફ મિશન ટેકનીકલ મુદા પર ચર્ચા મટે આ મહિને ઇસ્લામાબાદ આવશે પહેલા ખબર હતી કે પાકિસ્તાનને આ રાહત પેકેજ મળવામાં વિલંબ થઇ શકે.

(11:41 pm IST)