દેશ-વિદેશ
News of Tuesday, 16th April 2019

બોઇંગએ અમારી સાથે પછાત દેશની જેમ વર્તાવ કર્યો : ઇન્ડોનેશિયાની લાયન એર

ઇન્ડોનેશીયાની લાયન એરના કો-ફાઉન્ડર રૂસદી કિરાનાએ ઓકટોબર ર૦૧૮ માં એમનું વિમાન ક્રેશ થયા પછી બોઇંગના નિવેદનને લઇ કહ્યું છે કે એમણે મારી એરલાઇન મારા દેશને તિરસ્કારની સાથે જોયો હતો. અમને પછાત દેશની જેમ રાખ્યા હતા. બોઇંગના સીઇઓ ડેનિસ મ્યૂલેનબર્ગએ હાલમાં જ માન્યુ કે એમના વિમાનોની સિસ્ટમમા ખરાબી હતી.

 

(11:40 pm IST)