દેશ-વિદેશ
News of Tuesday, 16th April 2019

ટ્રમ્પ સંબંધી ખબરો માટે ન્યૂયોર્ક ટાઇમ્સ અને વોલ સ્ટ્રીટ જર્નલને પુલિત્જર એવોર્ડ

''ન્યૂયોર્ક ટાઇમ્સ'' અને વોલ સ્ટ્રીટ જર્નલ ે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી જોડાયેલ ખબરો મો પુલિત્જર પુરસ્કાર મળ્યો છે. ન્યૂયોર્ક ટાઇમ્સ ને ટ્રમ્પ પરિવારના નાણા સંબંધી મામલામાં ખુલાસા અને વોલ સ્ટ્રીટ જર્નલ ને ટ્રમ્પના ર૦૧૬ ચુંટણી પ્રચાર દરમ્યાન બે મહિલાઓને ગુપચુપ પૈસા દેવાના મામલાનો ખુલાસો કરવા માટે પુરસ્કાર મળ્યો છે.

(10:16 pm IST)