દેશ-વિદેશ
News of Tuesday, 16th April 2019

પાકિસ્તાનમાં આતંકી હુમલા પછી આઇ.એસ.ના પાંચ આતંકીઓ સહિત ૧૧ ની ધરપકડ

પાકિસ્તાની પોલીસએ કરાંચીથી આઇ.એસ.ના પાંચ આતંકીઓની ધરપકડ કરી છે અને તેના ઠેકાણાઓથી જિહાદી સાહિત્ય, હથિયાર, હાથગોળા અને બુલેટ પકડવામા  આવ્યા છે. શનિવારના પાકિસ્તાનમાં કવેટામા થયેલ આત્મઘાતિ હુમલામાં ર૧ લોકોનો મોત થયા હતા જેની જવાબદારી આઇ.એસ.એ લીધી હતી. એક અલગ ઓપરેશનમાં ૬ આતંકીઓની ધરપકડ કરી છે

(10:14 pm IST)