News of Monday, 15th April 2019
૧૧૦ કિલોગ્રામ વજન ઉપાડતા સમયે મહિલા વેટલિફટરનો હાથ બે જગ્યાએથી તૂટયો
જોર્જિયામાં યૂરોપીયન ચેમ્પીયનશીપ્સમાં ૧૧૦ કિલોગ્રામનું વજન ઉપાડતા(સ્નૈચ) વખતે ફ્રાંસની મહિલા વેટલિફટર ગેલ નયોની જમણા હાથની રે જગ્યાએ તુટ થયેલ છે. આ પછી ગેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જે પછી એની કોણી ખસી ગઇ અને ઘણા ફ્રેકચરની પણ પૃષ્ટિ થઇ. ગેલ ચેમ્પીયનશીપમંા ૭૬ કિલેાગ્રામ ભાર વર્ગમા ભાગ લઇ રહી હતી.
(12:08 am IST)