દેશ-વિદેશ
News of Monday, 15th April 2019

ચીનમાં રાસાયણિક વિસ્ફોટમાં વધુ 17 લોકોની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી: પોલીસે પૂર્વી ચીનમાં રાસાયણિક વિસ્ફોટના મામલે 17 સંદિગ્ધોની ધરપકડ કરી છે આ વિસ્ફોટમાં 78 લોકો મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે તેમજ અન્ય ઘણાબધા લોકો ઘાયલ થયા છે પૂર્વી જિયાંગસુ પ્રાંતમાં વિસ્ફોટના કારણે હાલના વર્ષમાં દેશમાં સૌથી ખરાબ ઔદ્યોગિક દુર્ઘટનામાંથી આ એક છે જેના હેઠળ સાયંત્ર બંધ કરી દેવાની નોબત આવી છે. 

(6:11 pm IST)