News of Monday, 15th April 2019
નશામાં ધૂત મહિલાએ રસ્તા પર કરી શરમજનક હરકત
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ફોરટીટ્યુડ વૈલીમાં નશામાં ધૂત મહિલાઓએ બેશરમીની બધી હદ પર કરી દીધી છે દિવસના અજવાળામાં રસ્તા પર આ મહિલાઓએ બધાની સામે શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કરી દીધું હતું મહિલાઓની આ અશ્લીલ હરકતનો વિડીયો સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ગયો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 10 મિનિટ સુધી આ મહિલાઓએ રસ્તા પર આવી શરમજનક હરકત કરી હતી.
(6:06 pm IST)