દેશ-વિદેશ
News of Monday, 16th April 2018

બોલો લ્યો.... ઓસ્ટ્રેલિયામાં 20 ટાકા બાળકો ભોજનથી રહે છે વંચિત: પેટ ભરવા માટે ખાઈ છે કાગળ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં ફૂડબેન્ક દ્વારા 1000 માતા-પિતા પર કરવામાં આવેલ સર્વેમાં જાણવામાં મળ્યું કે છેલ્લા 10 મહિનાઓમાં 20 ટકાથી વધુ બાળકો ભૂખ રહ્યા છે અને તેઓ પેટ ભરવા માટે કાગળ ખાવા માટે મજબુર હતા. ફૂડબેન્ક દ્વારા સર્વે કરાવવામાં આવેલ સર્વેક્ષણમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં 22 ટકા બાળકો એવા હતા જેવોને માત્ર ક્યારેક કયારેક જમવાનું મળતું હતું.

(8:05 pm IST)