દેશ-વિદેશ
News of Saturday, 16th March 2019

ન્યુઝીલેન્ડમાં મસ્જિદો પર હુમલો કરી ૪૯ લોકોને મારનાર શખ્સ કોર્ટમા હસ્યો

ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં બે મસ્જિદો પર હુમલો કરી  ૪૯ લોકોને મારનાર આરોપી બ્રેનટન ટેરેન્ટને જયારે અદાલતમા  રજુ કરવામા આવ્યો ત્યારે તે હસતો હતો અને મીડીયા દ્વારા ફોટો લેવા પર એમણ શ્વેત તાકાતનો ઇશારો કર્યો. ર૮ વર્ષનો ટેરેન્ટ પર હત્યાનો આરોપ છે અને એને પ એપ્રીલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે.

(11:03 pm IST)