દેશ-વિદેશ
News of Saturday, 16th March 2019

એક '' હિરો '' એ હુમલાખોર પર ઝપટ મારી છીનવી હતી બંદૂકઃ ન્યુઝીલેન્ડ હુમલામા બચી ગયે શખ્સ

ન્યુઝીલેન્ડની લિનવુડ મસ્જિદમા  થયેલ આતંકી હુમલામાના પ્રત્યક્ષદર્શી સૈયદ મજહરુદિનએ બતાવ્યુ છે કે મસ્જિદની દેખરેખ  કરવાવાળા એક યુવકએ  હુમલાખોર  પર ઝપટ મારી એેમની બંદુક છીનવી હતી. મજહરુદિનએ કહ્યુ આ હીરોએ હુમલાખોરનો પીછો કર્યો હતો.

(11:01 pm IST)