દેશ-વિદેશ
News of Saturday, 16th March 2019

બિલાડી પસંદ ન આવતા મહિલાએ તેની પ્લાસ્ટિક સર્જરી કરાવી

નવી દિલ્હી:આપણે અત્યારસુધી મહિલાઓને સુંદર દેખાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવવા વિષે સાંભળ્યા છે પરંતુ ચીનમાં એક એવી ઘટના સામે  આવી છે જેના વિશે  સાંભળીને સહુ કોઈને અચરજ લાગે ત્યાં એક મહિલાને  પોતાની પાલતુ બિલાડી પસંદ આવતા  તેને વધુ સુંદર બનાવવા માટે  તેની પ્લાસ્ટિક સર્જરી કરાવી દીધી છે પહેલા મહિલાએ બિલાડીની આંખની સજરી  કરાવી પછી તેને બિલાડીના ચહેરાની પણ સર્જરી કરાવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:55 pm IST)