દેશ-વિદેશ
News of Saturday, 16th March 2019

અફઘાનિસ્તાનમાં સૈન્ય કાર્યવાહીમાં 50થી વધૂ આતંકવાદીઓના મોત

નવી દિલ્હી:અફઘાનિસ્તાનમાં બડધીસ પ્રાંતમાં બાલા મુરઘાબ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સેનાની કાર્યવાહીમાં 50થી વધુ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં  આવ્યા છે તેજ અનેક ઘાયલ પણ થયા છે. સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  શુક્રવારના રોજ શરૂ કરવામાં આવેલ અભિયાનમાં અત્યારસુધીમાં 51 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અનેક ઘાયલ થયા છે.

 

(6:54 pm IST)