દેશ-વિદેશ
News of Saturday, 16th March 2019

પ્રાચીન ઈંડા ખોલશે ડાયનાસોરની ઉત્તપત્તિનું રહસ્ય

નવી દિલ્હી: ધરતીના વિશાળકાય જીવ ડાયનાસોરને વિલુપ્ત થયાને ભલે લાંબો સમય પસાર થઇ ગયો હોય પરંતુ આજે પણ વૈજ્ઞાનિકથી લઈને સમાન માનવી સુધી કૌતૂહલનો વિષય બની ગયો છે જીવની ઉત્તપત્તિથી લઈને અંત સુધીની વાતને જાણવાં માટે દુનિયા આખીમાં વૈજ્ઞાનિક અભ્યાસ કરી ચુક્યા છે પછી પણ તેની ઉત્તપત્તિ,વિકાસ અને અંતનું કોઈ ચોક્કસ પ્રમાણ ઉપલબ્ધ નથી દેશીમાં વૈગ્નાનિકાઓએ એક નવી આશા કરી છે તેમનું માનવું છે કે પ્રાચીનતમ ઈંડાના કારણે ડાયનાસોરની ઉતપતી અને તેના વિકાસ ક્રમની વાતને આસાનીથી જાણી શકાશે.

(6:54 pm IST)