દેશ-વિદેશ
News of Saturday, 16th March 2019

450 દિવસથી આ શખ્સ માત્ર ચિકન ખાઈ રહ્યો છે

નવી દિલ્હી: લોકો કોઈ પણ વસ્તુને લઈને જયારે પાગલ  બની જાય છે ત્યારે તે બીજું કશું પણ વિચારતા નથી આજકાલ સોશિયલ મીડિયા પર વાતની ખુબજ ચર્ચા થઇ રહી છે જેમાં એક શખ્સ ચિકનનો એટલો બધો દીવાનો થયો છે કે તેને 450 દિવસથી ચિકન સિવાય કશું ખાધું નથી દરરોજ તે ચિકન સાથે પોતાનો ફોટો  શેર કરે છે. શખ્સને  11 હજારથી વધુ લોકો ફોલો કરી રહ્યા છે અત્યારસુધીમાં તેને 1 લાખ 37 હજારનું ચિકન ખાઈ લીધું હોવાની માહિતી મળી રહી છે.

 

(6:52 pm IST)