દેશ-વિદેશ
News of Friday, 16th February 2018

અમેરિકાનો રશિયા પર સૌથી મોટો સાઇબર હુમલો કર્યો હોવાનો આરોપ

નવી દિલ્હી: અમરિકી સરકારે રશિયાની સેના પર ઇતિહાસનો સૌથી મોટો વિનાશકારી અને મોંઘો સાઇબર ક્રાઇમ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે પરંતુ હજુ સુધી તેનું કોઈ પણ પુરાવો મળ્યો નથી. બ્રિટિશ મન્ત્રાલયે જણાવ્યું કે જૂન 2017માં થયેલ નોટપેટા સાઇબર હુમલાની પાછળ પણ રશિયાની સરકારનો હાથ છે બ્રિટેનના આ આરોપ બાદ અમેરિકાએ પણ થોડાક કલાકોમાં આ દાવો કર્યો હતો.

(6:47 pm IST)