News of Tuesday, 16th January 2018
વિશ્વનો પાંચમો સૌથી મોટો ડાયમન્ડ મળ્યો
આફ્રિકન દેશ લેસોથોમાં વિશ્વનો પાંચમો સૌથી મોટો ડાયમન્ડ મળી આવ્યો છે. ૯૧૦ કેરેટના આ ડાયમન્ડની કિંમત લગભગ ચાર કરોડ ડોલર (અંદાજે ૨૫૪ કરોડ રૂપિયા) છે. આ ડી-કલર સ્ટોન અપવાદરૂપ કવોલિટીનો છે.
(1:05 pm IST)