દેશ-વિદેશ
News of Tuesday, 15th October 2019

મહારાણી એલીઝાબેથ પ્રિન્સ ચાર્લ્સ સાથે બ્રિટીશ સંસદમાં પહોંચ્યા

બ્રિટનમાં સંસદનું નવુ સત્ર ગઇકાલે મહારાણી એલીઝાબેથના ભાષણથી શરૂ થયુ હતુ. મહારાણી સાથે પ્રિન્સ ચાર્લ્સ પણ બ્રિટીશ સંસદમાં હાજર રહેલ. વડાપ્રધાન બોરીસ જોન્સને ફરીવાર જણાવેલ કે બ્રિટન ૩૧ ઓકટોબરે યુરોપીયન સંઘમાંથી બાહર થઇ જશે.

(3:19 pm IST)