દેશ-વિદેશ
News of Saturday, 15th September 2018

ઓસ્ટ્રેલિયાની યુવતીને ફિશ સ્પા કરાવવું પડ્યુ ભારે:પાંચેય આંગળી કપાવવી પડી

જો તમે ફિશ સ્પા કરાવવાનો શોખ ધરાવવા હો તો આ હકીકત જાણી લો. ઓસ્ટ્રેલિયાની વિક્ટોરીયા કરથાઈસ પોતાના પગની સુંદરતા માટે વર્ષ 2010માં થાઈલેન્ડમાં ફિસ સ્ફા કરાવ્યુ હતુ. જો કે આ ફિશ સ્પા તેને ભારે પડ્યુ હતુ. થાઈલેન્ડથી પાછા ફર્યા બાદ તેના પગની આંગળીઓમાં ઈન્ફેક્શન થઈ ગયુ હતુ. જેની ટ્રિટમેન્ટ માટે તેણે પોતાની પગની પાંચેય આંગળીઓ કપાવવી પડી હતી.

(8:43 pm IST)