News of Saturday, 15th September 2018
નસકોરાથી બચાવશે આ તકિયો
નવી દિલ્હી: તેજ નસ્કોરાના કારણે નીંદર તો ખરાબ થાય છે પરંતુ ક્યારેક ક્યારેક સંબંધ પણ બગડી જતા હોય છે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે નાસાએ એક નવો ખાસ પ્રકારનો તકિયો બનાવી કાઢ્યો છે પરંતુ આ તકિયો ખરીદવા માટે ખુબજ પૈસા ખર્ચવા પડે તેમ છે નાસાએ એક ખાસ પ્રકારનો તકિયો બનાવ્યો છે જે ઊંડી ઊંઘ આવવામાં મદદ કરે છે અને તે પસીનો શોષવા માટે પણ સક્ષમ છે આ તકીયાની કિંમત 99 ડોલર છે.
(6:38 pm IST)