દેશ-વિદેશ
News of Saturday, 15th September 2018

જાણો દુનિયાની સૌથી ઊંચી લિફ્ટ વિશે

નવી દિલ્હી:ચીનના હુનાન પ્રાંતની બાઈલોન્ગ એલીવેટર દુનિયાની સૌથી ઊંચી આઉટડોર લિફ્ટ 326 મીટર એટલે લગભગ 1000 ફૂટથી પણ વધારે ઊંચી છે. આ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે દુનિયાની સૌથી ઉંચી આઉટડોર લિફ્ટના રૂપમાં માન્યતા મળી છે. આ લિફ્ટ પર 3 ડબલ ડેક એલિવેટર છે. દરેક એલિવેટરની વજન ઉચકવાની ક્ષમતા

4900 કિલોગ્રામ છે. આ લિફ્ટને નીચેથી ઉપર જવામાં માત્ર 1 મિનીટ 32 સેકેન્ડ સમય લાગે છે.

(6:37 pm IST)