દેશ-વિદેશ
News of Saturday, 15th September 2018

આ દેશના લોકોની આયુષ્ય જાણીને તમે પણ અચંબામાં મુકાઈ જશો

નવી દિલ્હી: જાપાનમાં સ્વાસ્થ્ય સેવામાં થયેલ ઉન્નતિ અને લોકો વચ્ચે સ્વાસ્થ્યને લઈને વધતી જાગૃતતાને લઈને 100 વર્ષથી વધારે લોકોની આબાદી આ મહિને રેકોર્ડ 69785 ની થઇ ગઈ છે.જેમાં 88.1 ટકા મહિલાઓનો સમાવેશ થાય  છે સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ આંકડો ગયા વર્ષ કરતા 2014 ટકા વધારે છે જે પ્રથમ બે વાર કરતા સાત ગણો વધી ગયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(6:34 pm IST)