દેશ-વિદેશ
News of Saturday, 15th September 2018

બાળકીની સરવરમાં લાપરવાહી કરતા દંપતીની જેલ જવાની નોબત આવી

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડામાં એક ભારતીય મૂળના દંપતીએ આ કારણોસર જેલ જવાની નોબત આવી કે તેને પોતાની 6 મહિનાની બાળકી બીમાર થતા તેને નજરઅંદાજ કરી દીધી પરંતુ બંનેને પછીથી જમાનત ઉપર છોડી દેવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દંપતી મૂળ રૂપથી તમિલનાડુના નિવાસી છે અને તેમને પોતાની 6 મહિનાની બીમાર બાળકીને નજરઅંદાજ કરી દેતા સરકારે તેમને લાપરવાહીના કારણે જેલ હવાલે કર્યા છે.

(6:32 pm IST)