દેશ-વિદેશ
News of Saturday, 15th September 2018

વાવાઝોડા 'મંગખૂત'એ ફિલીપીંસમાં તબાહી મચાવી

નવી દિલ્હી: ભીષણ વાવાઝોડું મંગખુટ શનિવારના રોજ ફિલિપીન પહોંચી ગયું છે આ વાવાઝોડાની સાથે પવન પણ ખુબજ ઝડપથી ફેંકવા લાગ્યો છે તેમજ વરસાદ પણ શરૂ થઇ ગઈ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.સહાયતા એજન્સીઓએ પૂર આવ્યા બાદ પાણી વધી જવાથી અને ભૂસખલનના કારણે હજારો લોકોના જન જીવન મુશ્કેલીમાં મુકવાની ચેતવણી આપી છે. આ વાવાઝોડાના કારણે કાગાયાન પ્રાંતમાં પણ ઝડપથી પવનો ફૂંકાવા લાગ્યા હતા.

(7:29 pm IST)