દેશ-વિદેશ
News of Saturday, 15th September 2018

ચોમાસામાં મોસમી બિમારીઓથી મેળવો છુટકારો

ચોમાસુ બધાને ગમતુ હોય છે. પરંતુ, લોકો વરસાદની મજા માણવામાં એટલા ખોવાઈ જાય છે કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. જેનાથી અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ જાય છે. તો જાણો ચોમાસામાં કઈ વસ્તુઓના સેવનથી સ્વાસ્થ્ય અને પાચન તંત્ર સ્વસ્થ રહે છે.

ઝિંક : ઝિંક તમારા શરીરની અંદર જઈ તમને કોલ્ડથી બચાવે છે. ઝિંકમાં રહેલ મિનરલ્સ તમને શરદીથી દૂર રાખે છે.

શક્કરીયા : સ્વીટ પોટેટો એટલે કે શક્કરીયામાં અન્ય શાકભાજીથી વધારે બીટા-કેરોટીન હોય છે.

લસણ : ચોમાસામાં લસણ સામાન્ય તાવ અથવા શરદી-ઉધરસથી તમને બચાવે છે. તેમાં રહેલ સલ્ફર તમારી અંદરના ફંગલને ઓછુ કરે છે.

તેમાં જરૂર કરતા વધારે વિટામીન-એની માત્રા હોય છે. ચોમાસામાં થતા ફંગલ ઈન્ફેકશન અને બેકટેરીયાથી તમને બચાવે છે. તેનાથી તમારા શરીરનું રકત પણ સાફ રહે છે.

(12:14 pm IST)