દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

ચીનના હુનાનમાં બાઈલોન્ગ એલીવેટર દુનિયાની સૌથી ઊંચી આઉટડોર લિફ્ટ

326 મીટર એટલે લગભગ 1000 ફૂટથી પણ વધારે ઊંચી

 

ચીનના હુનાન પ્રાંતની બાઈલોન્ગ એલીવેટર દુનિયાની સૌથી ઊંચી આઉટડોર લિફ્ટ 326 મીટર એટલે લગભગ 1000 ફૂટથી પણ વધારે ઊંચી છે. ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે દુનિયાની સૌથી ઉંચી આઉટડોર લિફ્ટના રૂપમાં માન્યતા મળી છે. લિફ્ટ પર 3 ડબલ ડેક એલિવેટર છે. દરેક એલિવેટરની વજન ઉચકવાની ક્ષમતા 4900 કિલોગ્રામ છે. લિફ્ટને નીચેથી ઉપર જવામાં માત્ર 1 મિનીટ 32 સેકેન્ડ સમય લાગે છે.

(10:40 pm IST)