દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

સોમાલિયામાં અમેરિકી હવાઈ હુમલામાં 2 આતંકી મોતને ભેટ્યા

નવી દિલ્હી: અમેરિકાએ સોમાલિયામાં અલ શબાબના આતંકવાદીઓની સાથે સોમાલિયાઇ સૈનિકની લડાઈમાં સહયોગ માટે હવાઈ હુમલામાં બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે અમેરિકી સેનાની આફ્રિકી કમાન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે સેનાએ 11 સપ્ટેમ્બરના રોજ મધ્ય સોમાલિયાના મુબરાક ગામમાં હવાઈ હુમલો કર્યો હતો અને તે ગામ રાજધાની મોગાડીશુંના પશ્ચિમમાં આવેલ છે.

(4:47 pm IST)