દેશ-વિદેશ
News of Friday, 14th September 2018

પૂરપાટ દોડતા ઘોડા ઉપર બેસીને અચૂક નિશાન ભેદતા યુવકોઃ આપણે આ વિદ્યા ભૂલી ગયા!!

કિગિસ્તાનમાં આજેય વિચરતી જાતિઓ હજારો વર્ષો જૂની સાંસ્કૃતિક પરંપરાઓ સાચવી રહી છે. અહીં યોજાતા પરંપરાગત ખેલ મહોત્સવોમાં પૂરપાટ વેગે દોડતા ઘોડા પરથી ચોક્કસ લક્ષ્યાંક ભેદતા યુવકો જોવા દુનિયાભરના પ્રવાસીઓ આવે છે. આ પ્રકારની રમતોત્સવોમાં સિત્તેર-એંશી વર્ષથી વધુ વયની મહિલાઓ પણ ભાગલે છે, જે આજેય પશ્ચિમી દેશોને અચરજ પમાડે છે.

(3:38 pm IST)