દેશ-વિદેશ
News of Thursday, 15th August 2019

બે કાર બોંબ વિસ્ફોટમાં ત્રણ મોતને ભેટ્યા

નવી દિલ્હી: સોમાલિયાના દક્ષિણમાં લોઅર શેબેલ વિસ્તારમાં બે કાર બોંબ વિસ્ફોટમાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે મુસ્તાકલબલ રેડિયો સ્ટેશને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શેબેલ વિસ્તારમાં બારાયર  ગામમાં સોમાલિયા રાષ્ટ્રીય ગઠબંધનના સૈન્ય વિસ્તારમાં કાર બોંબ વિસ્ફોટ થયો હતો જેમાં ત્રણ લોકો મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:06 pm IST)