દેશ-વિદેશ
News of Thursday, 15th August 2019

ભારત અને રશિયા વચ્ચે 2025 સુધી થશે 2.13 કરોડનો કારોબાર

નવી દિલ્હી: ભારત અને રશિયા વચ્ચે હવે 2025 સુધીમાં 30 અરબ ડોલરનો દ્વિપક્ષીય વ્યાપારના લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે વાણિજ્ય મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બને દેશો વચ્ચે પ્રાથમિકતાવાળા  વિસ્તારમાં પોતાની આર્થિક સંબંધોથી વિસ્તાર અને તેને મજબૂત બનાવવાની જાણકારી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:04 pm IST)