દેશ-વિદેશ
News of Thursday, 15th August 2019

રશિયામાં એક યાત્રીનું વિમાન પક્ષીના ઝુંડ સાથે અથડાતા તાત્કાલિક લૈન્ડીંગ કરવું પડ્યું

નવી દિલ્હી: રશિયાની રાજધાની માંસકોમાં એક યાત્રીનું વિમાન ઉડાન ભર્યા પછી પક્ષીઓના એક ઝુંડ સાથે અથડાઈ જતા વિમાન એન્જીનમાં ખરાબી આવી ગઈ હતી એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ  માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટનાના પગલે વિમાનને તાત્કાલિક લૈન્ડીંગ કરાવવાની નોબત આવી પડી હતી વિમાનમાં  226 યાત્રીઓ સવાર હતાજે પૈકી  23 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(6:04 pm IST)