દેશ-વિદેશ
News of Monday, 15th July 2019

નાઇજીરિયામાં બંદૂકધારીઓના હુમલામાં 10ના મોત

નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમ નાઈજિરીયાના એક ગામમાં લગભગ 300 બંદૂકધારીઓએ કરેલ હુમલામાં એક ગામના 10 કીજી નિતંબે ભેટ્યા છે પોલીસ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બંદૂકધારીઓએ કારમાં આગ લગાવીને હુમલો કર્યો હતો અને તેમાં 10 લોકોને પોતાનો જીવ ગુમાવવાની નોબત આવી છે. શનિવારના રોજ હુમલાખોરોએ કતસીનાં રાજ્ય નજીકના એક ગામમાં કારની અંદર બોંબ મૂકીને હુમલો કર્યો હતો.

(6:46 pm IST)