દેશ-વિદેશ
News of Saturday, 15th June 2019

ન્યુઝીલેન્ડમાં મસ્જિદ હુમલાના સંદિગ્ધએ પોતાના ઉપર લાગેલ બધા આરોપો કર્યો ઇન્કાર

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડની જેલમાં  બંધ ક્રાઇસ્ટ ચર્ચની બે મસ્જિદોમાં થયેલ ગોળીબારીના મુખ્ય આરોપીની ઓડિયો-વિજુઅલ લિંકના માધ્યમથી ક્રાઇસ્ટ ચર્ચ ઉચ્ચ ન્યાયાલયમાં પેશ થઇ થયા એમણે પોતાના પર લાગેલ બધા આરોપોને નકારી દીધા. સંદિગ્ધ પર પ૧ લોકોની હત્યા ૪૦ લોકોની  હત્યાની કોીશષ અને  આતંકી ગતિવિધીમા સામેલ હોવાનો આરોપ છે.

(11:11 pm IST)