દેશ-વિદેશ
News of Saturday, 15th June 2019

વિરોધના પગલે હોંગકોંગ નેતાએ ચીની પ્રત્યાર્પણ બીલ ટાળી દીધુ

જબ્બર વિરોધ થયા પછી  હોંગકોંગની નેતા કેરી લેખએ  એક પ્રત્યાર્પણ કાનૂનને પસાર કરવાના સરકારના  પ્રયાસોને અનિશ્ચિત સમય માટે ટાળી દીધેલ છે. આ બીલમા઼ આપરાધિક સંદિગ્ધોને  મુકદમા માટે  ચીન પ્રત્યાર્પિત કરવાનું પ્રાવધાન હતુ. લેખએ માન્યુ કે બિલને લઇ સમાજમા ઘણા મતભેો થઇ ગયા.

(11:10 pm IST)