દેશ-વિદેશ
News of Saturday, 15th June 2019

અમેરિકાના રેગિસ્તાનમાં લૂ ના કારણે ભારતીય બાળકીનું મોત

નવી દિલ્હી: અમેરિકાના એરિજોના શહેરમાં એક 6 વર્ષીય બાળકીનું લૂ લાગવાના કારણે મોત નીપજ્યું છે અમેરિકી સીમા પેટ્રોલ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાળકીની માતા તેને અન્ય પ્રવાસીઓ પાસે છોડીને પાણીની શોધ  કરવા ચાલી ગઈ હતી અને કારણોસર પાણીના અભાવે 6 વર્ષીય ભારતીય બાળકીનું મોત  નીપજી ગયું છે.

(5:57 pm IST)