News of Saturday, 15th June 2019
અહીંયા થાય છે અનોખા પ્રકારનો અંતિમ સંસ્કાર
નવી દિલ્હી: મૃત્યુ પછી દરેક ધર્મમાં શરીરનું અંતિમ સંસ્કાર કરવાની પરંપરા હોય છે લગભગ બધા જ ધર્મમાં પોતાના સંપ્રદાય મુજબ અલગ અલગ પ્રકારે વિધિ કરવામાં આવતી હોય છે એક તો દફનાવવામાં આવે અથવાતો દેહ સંસ્કાર કરવામાં આવે પરંતુ આ સિવાય પણ એક અલગ પદ્ધતિ છે ન્યુ ગીની અને બ્રાજિલના અમુક વિસ્તારમાં મૃતકના શરીરને દફનાવવવાની કે અગ્નિસંસ્કાર કરવાની જગ્યાએ તેમના શરીરને ખાવામાં આવે છે અને ત્યાં એ પ્રકારનો રિવાજ હોવાનું માલુમ પડી રહ્યું છે.
(5:55 pm IST)