દેશ-વિદેશ
News of Saturday, 15th May 2021

જાપાનમાં 6 ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનમાં શુક્રવારે સવારે હોન્શુના પૂર્વી તટ પર ભૂકંપનો આચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ૬.૦ નોંધાય હતી. યુએસજીએસના મત મુજબ ભૂકંપ આંતરરાષ્ટ્રીય સમયાનુસાર શુક્રવારે સવારે લગભગ ૯ : ૪૨ આનુભવાયો હતો.

              નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર જાપનાનમાં આંતરરાષ્ટ્રીય સમયાનુસાર આજ સવારે ૫:૩૦ વાગ્યે ભૂકંપનો આચકો અનુભવાયો હતો. આ પહેલા પણ પનામાના દક્ષિણ અપતટીય ક્ષેત્રમાં ૬.૦ તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો હતો. યુએસજીએસના મત મુજબ ભૂકંપ આંતરરાષ્ટ્રીય સમયાનુસાર આજ સવારે લગભગ ૯:૪૨ આનુભવાયો હતો. જે ઉત્તરી પ્રશાંત મહાસાગરમાં ૧૦ કિલોમીટરની ઉંડાઇએ તેનું કેન્દ્ર હતું.

 

(6:08 pm IST)