દેશ-વિદેશ
News of Monday, 15th April 2019

અમેરિકામાં ત્રણ ન્યૂડ મહિલાઓએ પોલીસને દોડાવ્યા

નવી દિલ્હી: અમેરિકામાં 3 ન્યૂડ મહિલાઓએ અજીબ હરકત કરીને પોલીસને દોડધામ કરાવી દીધી છે ફ્લોરિડામાં પોલીસ અધિકારીઓને ત્રણ ન્યૂડ મહિલાઓ 33 કિમિ સુધી પીછો કરાવ્યો છે અંતે મહિલાઓ ત્યારે પકડમાં આવી જયારે પોલીસે તેની કારના ટાયરને પંક્ચર કરી દીધું  મહિલાએ આ દરમ્યાન પોલીસને ધમકી પણ આપી હતી. કહેવાય રહ્યું છે કે આ મહિલાઓ પોલીસને જોઈને કપડાં પહેરવા લાગી હતી અને તેનો કોઈ ન્યૂડિસ્ટ ગ્રુપ સાથે સંબંધ હોઈ શકે છે.

(6:08 pm IST)