દેશ-વિદેશ
News of Friday, 15th March 2019

વૈજ્ઞાનિકોએ ફોનને ગ્રાઇન્ડરમા પીસી દેખાડયુ એમા રહેલું મોજુદ તત્વ

બ્રિટીશ વૈજ્ઞાનિકોએ એક ફોનને ગ્રાઇન્ડરમા પીસી દેખાડયુ કેએને બનાવવામા કયા કયા રાસાયણીક તત્વનો ઉપયોગ થાય છે. એમણે કહ્યું એક ફોનમા હાઇ ગ્રેડ ખનિજ સંસાધનો(તાંબુ નીકલ વગેરે)ના મુકાબલે ૧૦૦ ગણુ વધારે સોનુ અને ૧૦ ગણુ વધારે ટંગસ્ટન હોય છે. વૈજ્ઞાનીકોએ કહ્યું એક ફોન બનાવવા ૧૦-૧પ કિલોગ્રામ અયસ્ક અને ખનનની જરુરીયાત હોય છે.

(11:38 pm IST)