દેશ-વિદેશ
News of Friday, 15th March 2019

'' રાઇટ-વિંગ' ઓસ્ટ્રેલિયાઇ આતંકી હતોઃ ન્યુઝીલેન્ડ મસ્જિદનો હુમલાખોરઃ ઓસ્ટ્રેલીયન પીએમ

 

ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસનએ કહ્યું છે કે ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમા આવેલ મસ્જિદ પર હુમલો કરી ઘણા લોકોને મારનાર શખ્સ રાઇટ વિંગ (દક્ષિણપંથી) નો એક આતંકી હતો. જેની પાસે ઓસ્ટ્રેલીયન નાગરિકતા હતી. ઓસ્ટ્રેલીયાઇ પ્રધાનમંત્રીએ પોતાના પડોશી દેશ ન્યુઝીલેન્ડ પ્રતિ સંવેદના વ્યકત કરતા કહ્યુ અમે ફકત સહયોગી અને સાજેદાર જ નહી પરંતુ પરિવાર છીએ.

(11:38 pm IST)