News of Friday, 15th March 2019
ફિલીપીંસમાં લડાઈમાં 3 જવાન શહીદ:3 આતંકવાદીનાં મોત
નવી દિલ્હી: દક્ષિણી ફિલીપીંસમાં આતંકવાદીઓ સાથે થયેલ લડાઈમાં સેનાના 3 જવાન શહીદ થયા છે તેમજ 2 આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે સેનાના પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમયાનુસાર ગુરુવારના રોજ સાંજના 5 વાગ્યાની આસપાસ લાનાઓ ડેલ સુર પ્રાંતના તુરબન શહેરમાં આ લડાઈ થઇ હતી જે પછી સેનાના ત્રણ જવાન લાપતા થયા છે.
(6:20 pm IST)