દેશ-વિદેશ
News of Friday, 15th March 2019

રસ્તા પર અચાનક ટ્રકની સામે પ્લેન આવી જતા અફડાતફડી

નવી દિલ્હી: હાલમાં સોશિયલ મીડિયામાં એક પ્લેનનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં ઝડપથી પસાર  થતા એક ટ્રકની સામે પ્લેન આવીને પડે છે આ ઘટના ત્યારે બની છે જયારે એક સિંગલ એન્જીન પ્લેન રનવેથી  ઉડાન ભરીને તુરંત પોતાનું નિયંત્રણ ખોઈ બેસે છે. આ ખુબજ ગંભીર ઘટના ટોરંટોમાં બની હોવાનું માલુમ પડી રહ્યું છે.એરપોરથી ઉડાન ભર્યા બાદ પ્લેન ક્રેશ થઈને ઝાડીઓમાં ઘુસી ગયું હતું.

(6:20 pm IST)