દેશ-વિદેશ
News of Friday, 15th March 2019

મધમાખી કરશે શહેરમાં પ્રદૂષણની શોધ

નવી દિલ્હી: મધમાખી શહેરોમાં પ્રદુષણની નજર રાખવામાં મદદ કરશે તેની સાથે પર્યાવરણ પ્રદુષકોની પણ શોધ કરશે એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  કેનેડાના 6 શહેરોમાં મધમાખીના મધનું અધ્યયન કરવાંમાં  આવ્યું છે અને તેનાથી જાણી શકાય છે કે મધુમાખીના મધતની મદદથી પર્યાવરણમાં રહેલ પ્રદૂષક તત્વોની શોધ કરી શકાય છે.

(6:18 pm IST)