દેશ-વિદેશ
News of Friday, 15th March 2019

ઇરાકમાં હવાઈ હુમલામાં આઇએસના 9 આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: ઇરાકના ઉતરી પ્રાંત કિરુકુકમાં ઈરાકી વાયુ સેના સાથે આંતરરાષ્ટ્રીય ગઠબંધનના હવાઈ હુમલામાં ઇસ્લામિક સ્ટેટના નવ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે  ઈરાકી સેના દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઈરાકી ગઠબંધન વાયુ સેનાએ  પ્રાંતીય રાજધાની કિરુકુકના દક્ષિણમાં બગદાદથી લગભગ 250 કિલોમીટરની દુરી પર દક્ષિણમાં બોંબથી હુમલો કર્યો હતો.

(6:17 pm IST)